તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવજેહાદ પ્રકરણમાં લાંબડીયાનો દુષ્કર્મી 6 દિવસના રિમાન્ડ પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા|નવ-નવ વર્ષ સુધી ડોક્ટર યુવતીને હિન્દુ બની દુષ્કર્મ આચરનાર શખ્સને હાલોલ પોલીસે લાંબડીયાથી ઝડપી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે સાદીક મેમણને લાંબડિયાથી મંગળવાર રાત્રીઅે ઝડપી પાડ્યો હતો.પોલીસે મોબાઈલ કબ્જે લેવા, કોલ ડીટેલ મેળવવા, સાદિકે યુવતીને ક્યાં ક્યાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું તેની તપાસ હાથ ધરી છે અને યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવાયું હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો