તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ બાર એસોસીએશનનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલ બાર એસોસીએશનનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાઇકોર્ટ નામદાર જસ્ટીસ વી એમ પંચાલ, ગાંધીનગર જીલ્લા ડીસ્ટ્રીક જજ આઇ જે વોરા તથા ગાંધીનગર જીલ્લાના તમામ ન્યાયાધિશ તથા કલોલના તમામ ન્યાયાધિશ તેમજ બાર એસોસીએશનના મેમ્બર કર્લીસીહ વાઘેલા, શંકરસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ એચ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...