તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસમાં આચાર્યની બેદરકારી સામે આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપાસમાં આચાર્યની બેદરકારી સામે આવી
ખેરાલુ ટીપીઓ કલ્પનાબેન ચૌધરીએ કહ્યું કે, શાળામાં ટાંકીનું લેવલ ઊંચું હોઇ ટાંકી સુધી પ્રેશર ઓછું રહે છે. એટલે મોટરથી પાણી ટાંકીમાં ચઢાવ્યા પછી મોટર કાઢી ઠેકાણે મૂકી દેતા હતા. આચાર્ય આ કામગીરી કરી લેતા હતા. પણ બનાવના દિવસે પાણી ચઢાવી મોટર કાઢી મૂકવાનું ભૂલી ગયા અને મિટિંગમાં જતા રહ્યા હતા તેવું પૂછપરછમાં જાણવા મળ્યું છે. જે અંગે ડીપીઓને રિપોર્ટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...