તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરલમાં બગદાણાવાળા બાપાની અખંડ જ્યોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર : ઇડર તાલુકાના ગોરલ ગામમાં બગદાણાવાળા બાપા સીતારામની અખંડ જ્યોત ગોરલ સુધી લાવવા માટે ગોરલ ગામના જસુભાઈ પટેલ, દિનેશભાઈ તા. સદસ્ય. ડાહ્યાભાઈ પટેલ, વિરસંગભાઈ પટેલ, મુકેશભાઇ અને વિપુલભાઈ વગેરે બગદાણાથી ગોરલ અખંડ જ્યોત લાવી ગોરલ મુકામે બાપાની મઢીમાં બજરંગ દાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને 13 અને 14 જાન્યુઆરી યજ્ઞ કરાશે.જેમાં ગોરલ ગામની આજુબાજુ ગામોના ભાવિ ભક્તો લાભ લેશે. પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો