લીંભોઈ દૂધ મંડળીના ગોડાઉનનું ઉદ્દઘાટન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર: ઇડર તાલુકાના લીંભોઈ ગામમાં દૂધ ઉત્પાદક મંડળીનું ગોડાઉન બનાવવામાં અાવ્યુ છે. જેનુ ઉદ્દઘાટન કરવામાં અાવ્યુ હતુ. જેમાં લીંભોઈ ગામના સરપંચ , તલાટી, અને દૂધ ઉત્પાદક મંડળી ના ચેરમેન મહેન્દ્રસિંહ વખતસિંહ રાઠોડ તથા વાઈસ ચેરમેન દેવાજી રામાજી ઠાકોર અને સેક્રેટરી સજ્જનસિંહ રાઠોડ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...