તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત્રાલમાં ભીમ જયંતી પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | છત્રાલમાં જય ભીમ ગ્રૂપ છત્રાલ દ્વારા બાબા સાહેબની 128મી જન્મ જ્યંતીની ઉજવણીની સાથે તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે કલોલ કોલેજના પ્રો. ડો.એચ કે સોલંકીએ બાબાસાહેબનો પરિચય આપી વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા હતા. સરપંચ દિનેશભાઇ પટેલ, ડે.સરપંચ હિતેશ પટેલ અને અશોકભાઈ પટેલએ વિદ્યાર્થીઓને ઇનામો અને બાબાસાહેબનું પુસ્તક આપી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

અન્ય સમાચારો પણ છે...