તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજના પોયડામાં વન વિભાગે દીપડાને પકડવા ત્રણ પાંજરા મૂક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજપુરકૂઇ | પોયડા ગામમાં છેલ્લા બે દિવસથી દીપડાની બૂમરાડને લઇ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે અને પશુપાલકોએ કોતરોમાં જવાનું ટાળ્યુ છે. ત્યારે ગ્રામજનોઅે પ્રાંતિજ ટી.ડી.ઓને જાણ કરતાં ટીડીઓએ વન અધિકારીને જાણ કરી હતી અને આરએફઓ. બી.જે. ચાૈધરીની સૂચનાથી પ્રાંતિજ ગ્રાઉન્ડ ફોરેસ્ટની ટીમ દ્વારા પકડવા માટે અલગ અલગ ત્રણ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...