તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં આવેલા પલટા એ ઊંઝા પંથકમાં માવઠું થતા ખેડૂતોને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાતાવરણમાં આવેલા પલટા એ ઊંઝા પંથકમાં માવઠું થતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છિનવાતાં નુકસાનની વકી સેવાઇ રહી છે. પંથકમાં જીરું, વરિયાળી, રાયડો, અજમો સહિત શિયાળુ પાકને લણવાના સમયે જ કુદરતનો કોપ ઉતારતા ખેડૂતને મોઢે આવેલ કોળિયો છિનવાતો દેખાયો. ઊંઝા એપીએમસીમાં અત્યારે જીરુંની પ્રતિદિન 8 થી 10 હજાર બોરી તેમજ વરિયાળીની 5 થી 6 હજાર બોરી આવક રહે છે. એપીએમસી દ્વારા ખેડૂત કે વેપારી માટે વરસાદની અગમચેતીના સાધનો પર્યાપ્ત હોવાથી યાર્ડમાં નુકસાન થતું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો