તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડાના મઉમાં દીકરી વરઘોડો કાઢી વિશિષ્ટ રીતે \"ઢૂંઢ\" કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

\\\"દીકરી મને ખૂબ જ વહાલી \\\"ના સૂત્ર ને ચરીતાર્થ કરતું અનોખું કાર્ય નાનકડા મઉ ગામમાં થયું છે. ભાવિ પ્રશાંત બારોટની દીકરી \\\"શ્રી\\\" જે સાચે જ લક્ષ્મી છે ..સરોજબેન સંજયકુમાર બારોટ પરિવારમાં દીકરી જન્મી છે દિકરી નાં વધામણાં, પારણિયું ઉત્સવ ને \\\" હોળી \\\" ના ઢૂંઢ નો ઉત્સવ ફાગણ સુદ -પાંચમથી પૂનમ સુધી રોજ રાત્રે ઢોલ - ગેરૈયા ના તાલે આખો સમાજ નાચ્યો. ને વળી આ નિમિત્તે ગામ આખા ને ઘેર ઘેર જઈ ગોળ - ધાણી ને \\\"શ્રી \\\" ના હાલરડા વાળી કપડાની થેલીના રૂપે પત્રિકા આપી સમૂહભોજન કરાવ્યું હતું. દીકરી નો વિશિષ્ટ રીતે ઢૂંઢ કરી રહેલ આ પરિવાર દ્વારા હોળી દર્શન માટે ઝુમ્મર દ્વારા રોશની કરી ડી.જે. ના તાલે વરઘોડો કાઢ્યો હતો. ધુળેટીએ વસાઈના સંત શ્યામસુંદર દાસજીના હસ્તે દીકરીને સમાજના રીતરિવાજ પ્રમાણે \\\" આંબા નો મૉર \\\" પીવડાવી એક નવો ચીલો ચીતર્યો હતો. આ પ્રસંગે બોલતા સંતે ઋષિપત્ની ગાર્ગી ના ઉદાહરણ થી દીકરી નું મહત્વ સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો