તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં રિઝમેન્ટ વિસ્તારમાં પવનથી વીજડીપી ધરાશાયી થતાં અંધારપટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં સોમવારે રાત્રે ભારે ગાજવીજ તથા ભારે પવન ફૂંકાયેલા પવનના પગલે શહેરના રિઝમેન્ટ વિસ્તારમાં વીજ ડીપી પડી જતાં લાઈટો ડૂલ થઈ ગઈ હતી.ડીસામાં સોમવારે મોડી રાત્રે અડધો ઇંચ વરસાદ ખાબકયો હતો.પવન સાથે વરસાદ ખાબકતા ડીસાના રાણપુર રોડ પર આવેલ રિઝમેન્ટ વિસ્તારમાં ડીપી ધરાશાઇ થઈ જતા અફડાતફડી મચી હતી.

અન્ય સમાચારો પણ છે...