તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરાના વડાગામમાંથી વાડામાં બાંધેલા 10 બકરાંની ચોરી થતાં ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા તાલુકાના વડાગામમાં રાત્રિ દરમિયાન ઘરની બાજુમાં બનાવેલા વાડામાંથી ૧૦ બકરાની ચોરી થતાં ધનસુરા પોલીસ સ્ટેશન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પોલીસ સૂત્રો જણાવ્યાનુસાર વડાગામમાં રહેતા સિરાજભાઈ અબ્દુલભાઇ કુરેશીએ પોતાના ઘરની બાજુમાં માલિકીના વાડામાં બકરાં રાખતા હતા. 10 તારીખની રાત્રે આ વાડામાં રહેલા ૧૦ બકરાંની ચોરી થતાં સિરાજભાઈએ ધનસુરા પોલીસ સ્ટેશન માં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવા માંગ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો