તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની વિદ્યાલયમાં પૂર્વ છાત્રોનું સંમેલન યોજાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી અંકિત વિદ્યાલયમાં પૂર્વ છાત્રોનું સંમેલન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં પૂર્વછાત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથી તરીકે ર્ડા.મિહિરભાઇ પટેલ તથા વિદ્યાલયના ચેરમેન અમૃતભાઇ પટેલ તેમજ ટ્રસ્ટી, વ્યવસ્થાપક સહિત અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો