તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં ગુરૂવારે બપોર બાદ પડેલા સામાન્ય વરસાદમાં શહેરના સોમનાથ વિસ્તાર,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ગુરૂવારે બપોર બાદ પડેલા સામાન્ય વરસાદમાં શહેરના સોમનાથ વિસ્તાર, હિરા ચોક તેમજ વિસનગર લીંક રોડ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.બીજી બાજુ ટી.બી રોડ, અરવિંદબાગ રોડ, મોઢેરા રોડ, રામોસણાથી લીંક રોડ ઉપર ચામુંડા ચોકડીથી કર્મભૂમિ, જગજીવન સોસાયટી તરફના રસ્તામાં પાણી ભરાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...