તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૈયામાં બાળકોને જન્મદિન પ્રસંગે તિથિભોજન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર | દિયોદર તાલુકાના રૈયા ગામે નવાવાસ પ્રાથમિક શાળામાં સાશ્વત અશોકભાઈ ચૌધરીનો જન્મદિવસ હોવાથી આ બાળકનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. રૈયા ગામે આવેલ તમામ 7 આંગણવાડી કેન્દ્રના અંદાજે 150 થી વધુ બાળકોને જન્મદિવસ નિમિત્તે તિથિભોજન અપાયું હતું.આ પ્રસંગે તાલુકાના એસ.વી.ચૌધરી, સી.ડી.પી.ઓ. બી.જી.પરમાર, ભાવનાબેન માળી, બ્લોક કો.ઓર્ડીનેટર હીનાબેન કર્ણાવત, રઘુભાઈ પ્રજાપતિ, પ્રવિણભાઇ દેસાઈ, નાથાભાઈ ડી.ચૌધરી, અશોકભાઈ ચૌધરી આ પ્રસંગે હજાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો