તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજમાં વરસાદી ઝાપટાથી બોર્ડ ઉડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજ સહિત વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને તેજ પવન બાદ ધૂળની ડમરીઓ ઉડી હતી અને બાદમા ધીમીધારે કમોસમી વરસાદ પડયો હતો.પવન ફુંકાતા કેટલી જગ્યાએ હોર્ડીંગ્સ બોડ ઉડ્યા હતાં. ધીમીધારે વરસાદ પડતાં ધરતી પુત્રોમા નારાજગી જોવા મળી હતી અને કંપાસ, વરીયાળી, ઘઉ, શાકભાજી ઉપર કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો