ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનાે ફાેટાે જ બેઠક હાેલના પાેસ્ટરમાં નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાેનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમની માહિતી આપવા પ્રદેશના મહામંત્રી શબ્દસરણભાઇ ભ્રહ્મભટ્ટ બેઠક મોડાસામાં મળી હતી.
જિલ્લા ભાજપના કાર્યાલયમાં અાવેલ મિટીંગ હાેલમાં મુખ્ય પાેસ્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનાે ફાેટાે ન હાેવાથી કાર્યકરાેમાં જ ચર્ચાઅાે ઉઠવા પામી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનાે ફાેટાે મુખ્ય પાેસ્ટરમાં મૂકવામાં અાવે તેવી માગણી ભાજપના કાર્યકર્તાઓએ ઉઠાવી છે.

અરવલ્લી ભાજપ કાર્યાલયમાં પાેસ્ટર ચર્ચાનું કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...