તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ઉજવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરની શેઠ કે.ટી. હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળાની વિદ્યાર્થીની મોક્ષાબેને સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં રજૂ કરેલ પ્રવચન પ્રસ્તુત કર્યું હતું અને શાળાના નિવૃત્ત શિક્ષક નટુભાઈ પટેલે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો