તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાત્રજની અરવિંદ મીલ પાસેથી બાઇક ચોરાઈ ગયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાત્રજ અરવિંદ મીલ પાસેથી બાઈક ચોરીની ઘટના બની છે. કલોલમાં મેમણ બોર્ન મીલની ચાલીમાં રહેતાં કમલેશ ધીરજભાઇ રાઠોડ 10 ફેબ્રુઆરીના રોજ પોતાનું બાઇક નં-GJ-18-CF-2116 લઇ ખાત્રજમાં આવેલ અરવિંદમીલ ખાતે ગયા હતા.

તેમણે પોતાનું બાઇક ગોડાઉનની બહાર પાર્ક કર્યુ હતું, જેને કોઇ ચોર ઇસમ ઉઠાવી પલાયન થઇ ગયો હતો. આ અંગે તેમણે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.આ વિસ્તારમાં અગાઉ પણ આવી રીતે કેટલાંક વાહનોની ચોરી થઈ ચુકી છે ત્યારે હવે ફરી આવી ચોરીઓ શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો