તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાનો શખ્સ ભાન્ડુથી વિદેશી દારૂ સાથે ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકા પોલીસે ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની 13 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

વિસનગર તાલુકા પોલીસ ભાન્ડુ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી, ત્યારે ભાન્ડુ બસ સ્ટેન્ડ પર કાપડનો થેલો લઇ ઉભેલો શખ્સ શંકાસ્પદ લાગતાં તેની તલાશી લેતાં થેલામાંથી 13 બોટલ વિદેશી દારૂ મળી અાવ્યો હતો. પૂછપરછ કરતાં તેનું નામ ઠાકોર દેવેન્દ્ર ઉર્ફે ભાણો ઉર્ફે કાળુ રતાજી અમુજી હોવાનું અને તે મહેસાણાના મગપરા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ કબજે લઇ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો