તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમેદગઢ સ્વામિનારાયણ મંદિરમાં 36મો પાટોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદગઢ: ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલ કાલુપુર સ્થિત નરનારાયણ તાબાના સ્વામીનારાયણ મંદિર માં 36 મો પાટોત્સવ ધૂમ ધામ થી ઉજવાયો હતો. જેમાં સંતો, સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવ ના મુખ્ય યજમાન પદે રામાભાઇ પટેલ તેમજ વસંતભાઈ પટેલ ના પરિવારે ભાગ લીધો હતો. આ ઉપરાંત 21 પાટલાના યજમાન નોંધાયા હતા. ભગવાન ની પૂજા અર્ચના, વેદોક્ત અને શાસ્ત્રોક્ત કર્મ થી કરવામાં આવી હતી. તસવીર-કનુભાઇ જોષી

અન્ય સમાચારો પણ છે...