તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારેશી પ્રજાપતિ સમાજનો 11 મો સમૂહલગ્ન યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલછા | બારેશી પ્રજાપતિ સમાજ (ભિલોડા) આયોજિત 11 મો સમૂહલગ્ન રવિવારના રોજ યોજાયા હતા. જેમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં જોડાયા હતા. સમૂહલગ્નમાં બારેશી સમાજના અગ્રણીઓ, પ્રમુખ જીતુભાઈ ગુલાબચંદ પ્રજાપતિ, કન્વીનર હીરાભાઈ ડી. પ્રજાપતિ, મંત્રી વિનોદભાઈ ડી. પ્રજાપતિ તથા સમસ્ત બારેશી પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તસવીર- મનસુરી શરીફ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો