કે. એમ. પટેલ વિદ્યામંદિરની NSS શિબિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર : ઇડર કે. એમ. પટેલ વિદ્યામંદિરની એનએસએસ શિબિર તા.09/02/ 20 થી તા.16/02/20 સુધી સદાતપુરા ગામે યોજાનાર છે. શિબિરના સમારોહમાં અધ્યક્ષ તરીકે જવાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ કે. સી. પટેલ, ઋતુમ્ભરા એજ્યુકેશન ટ્રસ્ટ સદાતપુરા પ્રમુખ તળસીભાઈ પટેલ, મંત્રી ગિરધર પટેલ, દૂધ મંડળીના ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મુકી હતી. અા પ્રસંગે શાળાના આચાર્ય કિરણભાઈ જે પટેલ, પ્રોગ્રામ ઓફિસર પ્રકાશભાઈ પટેલ, શિક્ષક વી.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...