ઠાકોર ક્ષત્રિય સંગઠન દ્વારા રૂપપુર ગામે પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા :ચાણસ્મા તાલુકાના રૂપપુરગામે હરસિધ્ધિ માતાજીના પરિસરમાં ગુજરાત પ્રદેશ યુવા ક્ષત્રિય ઠાકોર સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 18 નવયુગલોએ પ્રભુત્તામા પગલા માંડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર ઉપસ્થિત રહી હતા તેઓ જણાવ્યુ હતુકે સમાજ સંગઠિત બને અને સમૂહ લગ્ન થકી દરેક પરિવારને એક તાંતણે જોડવાનું શુભકામ જે યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે તેને બિરદાવ્યુ હતુ.

આ પ્રસંગે બેચરાજીના ધારાસભ્ય ભરતભાઈ ઠાકોર,પાટણ સંસદીય વિસ્તારના ઉમેદવાર એવા ભરતસિંહ ડાભી સહિત સમાજના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમૂહ લગ્નના ભોજન દાતા સહિત અનેક સહયોગી દાતાઓનું યુવા સંગઠન દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગો પાર પાર પાડવા માટે યુવા સંગઠનના વિક્રમ ઠાકોર, ભાલુજી ઠાકોર, ઉદાજી સહિતના યુવા સંગઠન નામ કાર્યકરો અને પદાધિકારીઓ ભારે જેઇમ ઉઠાવી હતી. (ફોટો છે)

અન્ય સમાચારો પણ છે...