ઇડરમાં વેરા સમાધાન યોજનાનો અમલ કરાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારની વેરા સમાધાન યોજના ઈડર તાલુકાના વેપારી વર્ગ માટે અમલમાં મૂકવામાં અાવી છે. જેના લાભથી દંડ તથા વ્યાજમાંથી વેપારીઅોને મુક્તિ મળશે. અા યોજના અંતર્ગત વેચાણવેરા કાયદા મૂલ્યવર્ધિત વેરા તથા પરચેજ ટેક્ષ ઓન સુગર કેન કાયદા હેઠળના માંગણી વ્યાજ અને દંડમાંથી મુક્તિ આપવામાં આવશે. જેથી લાભ લેવા માંગતા વેપારીઓએ તા.15-11-19 સુધીમાં ઓનલાઇન અરજી કરી વધુ રાજ્ય માહિતી માટે વેરા કચેરી ઘટકનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...