તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદ : તલોદની ટ્રિનિટી સ્કૂલમાં શનિવારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ : તલોદની ટ્રિનિટી સ્કૂલમાં શનિવારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું હતું. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ફુગ્ગા ફોડ દોડ, સંગીત ખુરશી, કોથળા દોડ, લીંબુ ચમચી, ગોળા ફેંક વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીને શાળા તરફથી ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પ્રતિક વ્યાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો