તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત આન્ના હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલમાં આવેલી સંત આન્ના હાઈસ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ૧૨મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવક દિવસની ઉજવણી કરી હતી. જેમાં જયેશભાઈ બારોટ સામાજિક કાર્યકર્તા અને સંસ્થાના મેનેજર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધાર્થીઓએ શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો