તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિએ પુષ્પાંજલિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | થરાદ શહેરમાં આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને યુવા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા રવિવારે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસબેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ લવજીભાઇ વાણિયા, ભાજપ સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ સોની તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો