તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીમાં સ્વામી વિવેકાનંદ જ્યંતી ઊજવાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા : અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકા મંડળોને આવરી લઈને સ્વામી વિવેકાનંદ જયંતિએ નાગરિક સંશોધન કાયદા અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાયડ તાલુકામાં જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી, જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલ મેઘરજ તાલુકામાં, મોડાસા તાલુકામાં જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર,માલપુર તાલુકામાં વિધાનસભા ઉમેદવાર પી.સી.બરંડા, ભિલોડામાં વિધાનસભા ઉમેદવાર ભીખુસિંહ સી.પરમાર,ધનસુરા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભૂપતસિંહ સોલંકી,ની ઉપસ્થિતિમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો