તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં સ્વામી વિવેકાનંદ જયંતિઅે આજે રવિવારે શ્રીસ્થળ મેરાથોન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદજીની જયંતિને યુવા દિવસ તરીકે ઉજવવાનાર છે ત્યારે સિધ્ધપુરમાં શક્તિ ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વખત જન ભાગીદારીથી શ્રી સ્થળ મેરેથોન 2020 દોડશે સિદ્ધપુર જીતશે સિદ્ધપુરનું આયોજન કરાયું છે. મેરેથોન દોડ સનનગરના મેદાનમાં પ્રાર્થના સભા બાદ શરુ થશે.બિન્દુ સરોવરથી એલ.એસ.હાઈ સ્કૂલ સિવિલ હોસ્પિટલ થઇ જુના ગંજ બજાર આગળથી પથ્થર પોળ થઈ નિશાળ ચકલા,મંડી બજાર,ધર્મ ચકલાથી માધુ પાવડીયા ઘાટ આગળથી પવિત્ર સરસ્વતી નદીના કોઝવે ઉપરથી પસાર થઇ સ્વયંભુ શ્રીવાલકેશ્વર મહાદેવના પ્રાંગણમાં આ મેરેથોન દોડનું સમાપન કરાશે. પ્રતિયોગિતામાં 1400થી વધુ પ્રતિયોગિઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું આયોજકો દ્વારા જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો