તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદની ગાયત્રી વિદ્યાલયમાં સર્વરોગ નિદાન કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ આયોજિત N.S.S.ની વાર્ષિક શિબિર વજેગઢ મુકામે ચાલી રહી છે તેના પાંચમા દિવસે મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં થરાદના ફીઝીશીયન ડૉ.કરશનભાઇ આર પટેલ તથા ગાયનેક સર્જન ડૉ.રણજીતભાઈ ચૌધરીએ સેવાઓ આપી અંદાજે 100 થી વધુ લોકોની તપાસ કરી હતી. જેમાં શાળાના આચાર્ય ડૉ.આર.વી.પટેલ,પ્રોગ્રામ ઓફિસર જે.એમ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી, વજેગઢ પ્રા.શાળાના આચાર્ય નવીનભાઇ ઠાકોર, સરપંચ ઈશ્વરભાઇ,દૂધ મંત્રી કાનજીભાઈ પટેલ,સી.આર.સી.બળદેવભાઈ જોષી,ગ્રામજનો તેમજ એન.એસ.એસ.ના સ્વયંસેવકોની હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો