વિજાપુરની સુજલામ સિટીના રહીશોએ જગતજનનીની આરાધના સાથે જનની જનેતાની

Vijapur News - sujalam city residents of vijapur worship public 080116

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST

વિજાપુરની સુજલામ સિટીના રહીશોએ જગતજનનીની આરાધના સાથે જનની જનેતાની પણ પૂજા કરી દશેરા ઉત્સવ ઊજવ્યો હતી.સુજલામ સિટીમાં રહેતી 125 જેટલી માતાઓનું મા અંબાની માંડવી સમક્ષ દીકરાઓએ માતૃવંદના સાથે પૂજા કરી જીવનમાં સફળ બનવા આશીર્વાદ મેળવ્યા હતા. આ અંગે સોસાયટીના કારોબારી સભ્ય વકીલ પીનાકીન આર. દેસાઈએ જણાવ્યું કે, જગત જનની મા અંબાની આરાધનાની સાથે જન્મદાતા જનેતા જનનીની પણ પૂજા કરીને મા અંબાની સમક્ષ માતાઓ પાસેથી આશીર્વાદ મળે તેવા હેતુ સાથે કાર્યક્રમ સોસાયટીના સભ્યો દ્વારા કરાયો હતો. જેમાં આસપાસની સોસાયટીના રહીશોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવ્યો હતો.

X
Vijapur News - sujalam city residents of vijapur worship public 080116
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી