તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંવારદ ખાતે સાકર તુલા કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમી : કુંવારદ ગામના રવેચી માતાના મંદિરમાંડિસટીક બેન્ક મહેસાણા ચેરમેન વિનોદભાઈ પટેલનો સાકર તુલા કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજુભાઈ કટારીયા પ્રમુખ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ શંખેશ્વર,અજાભાઈ કટારીયા ડિરેક્ટર ડીસ્ટ્રીક બેંક મહેસાણા, શંકરભાઈ કટારીયા સદસ્ય જિલ્લા પંચાયત પાટણ, ભલાભાઇ કટારીયા તાલુકા ભાજપ પ્રમુખ, શંકરભાઇ લકુમમાજી ડેલિકેટ, કનુભાઈ કટારીયા માજી સરપંચ, નનુભાઈ સોલંકી માજી સરપંચ, ડી કે રથવી પ્રમુખ કિસાન એકતા સમિતિ પાટણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો