તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડ સ્કૂલના છાત્રો કલા ઉત્સવમાં ઝળકયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા: મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કલા ઉત્સવ ની વિવિધ પ્રવૃત્તિઓની સ્પર્ધાઓ ક્યુડીસી કક્ષાએ કાણીયોલ મુકામે યોજાઈ હતી જેમાં ખેડ માધ્યમિક શાળાના વક્તૃત્વ સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં પ્રથમ નંબર અને કાવ્ય લેખન માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર અને નિબંધ સ્પર્ધા માં માધ્યમિક વિભાગમાં દ્વિતીય અને ઉચ્ચતર.મા વિભાગમાં પ્રથમ નંબર અને ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. રામ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીએ તથા શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા છે. કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...