કલોલ ભાજપના મુખ્ય કાર્યાલયમાં સત્યનારાયણ ભગવાનની કથા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલમાં ભાજપ શહેર, તાલુકાના મુખ્ય કાર્યાલયે નવનિયુક્ત શહેર પ્રમુખ જે કે પટેલ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને આનંદનો ગરબો યોજાયા. ગોરધનભાઇ ઝડફીયા, હર્ષદગીરી ગૌસ્વામી, નગરપાલીકા પ્રમુખ લવ બારોટ, આગેવાનો ગોવિંદભાઇ પટેલ, નવિનભાઇ પટેલ તથા કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.