તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદની તપોવન સ્કૂલમાં સ્પોર્ટસ ડે ઊજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ: તલોદની તપોવન વિદ્યા મંદિર સ્કૂલમાં સ્પોર્ટ ડે ની ઊજવણી કરાઇ હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સચિનભાઈએ રમતથી વ્યક્તિ પોતાના જીવનમાં સ્વાસ્થ્ય નું ઘડતર કરી શકે છે તે વિશેની માહિતી પૂરી પાડી હતી. ટ્રસ્ટી હિતેશભાઈ દ્વારા મસાલ પ્રગટાવીને રમતનો કાર્યક્રમનો ખુલ્લો મુક્યો હતો. બાળકોએ વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કબડ્ડી, સંગીત ખુરશી, સ્લો સાઇકલ, ગોળા ફેંક, સિક્કા શોધ, 100 મીટર દોડ ,જેવી અનેક વિવિધ રમતોનું આયોજન કરાયું હતુ. પ્રતિક વ્યાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો