તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં તસ્કરો કરિયાણાની દુકાન ત્રાટક્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા| મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ શિવલીક રાજધાનીમાં રહેતા ચેતનભાઇ ગાંડાભાઇ પટેલની વારાહી પાર્લર એન્ડ પ્રોવિઝન સ્ટોરનું શટર તોડી રૂ 3 હજાર અને તેલના 5 ડબ્બા, ચોકલેટના બોક્ષ, હોમ થિયેટર સ્પીકર,ચોખાના 5 કિલોના 5 કટ્ટા,સાબુની 1 પેટી અને સીગારેટના વિવિધ કંપનીના 55 પેકેટ મળી કુલ રૂ 20.925ની મત્તા ચોરી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો