તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં સ્મેશીંગ તથા શૂટિંગ ડે-નાઇટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા : મોડાસામાં વોલીબોલ ટૂર્નામેન્ટ સ્મેશીંગ તથા શુટીંગ પ્રતિયોગિતા શરૂ થઈ છે. દેવાયતનગર અને વંદેમાતરમ સ્કીમ દ્વારા આયોજીત આ વોલીબોલ ટૂર્નામેન્ટમાં ૫૬ ટીમોએ ભાગ લીધો હતો. વોલીબોલ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને ૧૫ હજારનું રોકડ ઈનામ અપાશે, રનર્સ-અપ ટીમને ૫૧૦૦નું ઈનામ અપાશે તેમ આયોજકો હિલન પટેલ, અંકિત પટેલ, તરૂણ ચૌહાણ,કેવલ પટેલ, પથિક પટેલ અને ખીલન પટેલે જણાવ્યું હતું. આયોજક કમલેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન નાગરિક બેંક, ક્રેડાઈ અરવલ્લીના પ્રમુખ તેમજ બન્ટીભાઈ યુવા પ્રમુખ ક્રેડાઈએ જણાવ્યું હતુ કે આ પ્રતિયોગીતામાં કુલ ૫૬ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદની સૂર્યા ફાઉન્ડેશનની ટીમે શુટીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જીત મેળવી હતી. વોલીબોલ ટૂર્નામેન્ટમાં મોડાસા અને મહેસાણાની ટીમોમાં પ્રતિસ્પર્ધા હતી જેમાં મહેસાણાની ટીમે વિજય હાંસલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો