તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીતવાડા ઉ.બુ. વિદ્યાલયમાં વિદાય સમારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : પ્રાંતિજના સીતવાડા ઉ.બુ. વિદ્યાલયમાં બુધવારે ધો-10 ના વિદ્યાર્થીઅો તેમજ વય નિવૃત શિક્ષક રમેશભાઇ પટેલ અને કર્મચારી ગોવિંદભાઇ પટેલનો વિદાય સમારંભ યોજવામાં અાવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ જીલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના પ્રમુખ બહેચરસિંહ રાઠોડ,સરપંચ સ્વામી રણજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. બંને કર્મચારીઅોને શાલ અોઢાળી શ્રીફળ અાપી વિદાય અાપી હતી. તસવીર કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો