તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં CAA ના સમર્થનમાં હસ્તાક્ષર અને પત્રિકા વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ શહેર યુવા ભાજપ દ્વારા CAAના સમર્થનમાં હસ્તાક્ષર અને પત્રિકા વિતરણ કાર્યક્રમ બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા થરાદ શહેરના કાર્યકર્તાઓ, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ સોની, યુવા ભાજપ મહામંત્રી રમેશભાઈ દેસાઈ, ઈન્ચાર્જ હિતેશભાઈ વાણિયા, મંત્રી ભરતભાઈ પ્રજાપતિ, રસીકભાઈ વાણિયા તથા પ્રકાશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો