તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્વપુર : સિદ્ધપુર તાલુકાના કાકોશી ખાતે પોષણ મેળો અને વાનગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર : સિદ્ધપુર તાલુકાના કાકોશી ખાતે પોષણ મેળો અને વાનગી હરીફાઈ યોજી હતી. જેમાં વિવિધ પ્રકારના અનાજની મદદથી રંગોળી બનાવી હતી પોષણ મેળામાં હાજર રહેલા વિદ્યાર્થી બહેનોને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પોષણક્ષમ આહારનું શું મહત્વ હોય છે કયા પ્રકારના ખોરાકમાંથી કયા પોષણ મૂલ્યો મળી રહે છે. ધાત્રી માતાઓને સ્તનપાનના ફાયદા જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું .આ પોષણ તમ કાર્યક્રમમાં સિધ્ધપુરના સીડીપીઓ રંજનબેન વ્યાસ, ટીએચઓ રેખાબેન નાયક,મુખ્ય સેવિકા બહેનો, તલાટી ,આરોગ્ય સ્ટાફ, અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી હતી તેમજ આ પોષણ કાર્યક્રમમાં કુલ 123 લાભાર્થીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...