તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર : સિદ્વપુરગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે યુનિવર્સિટી ના ચેરમેન તેમજ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્વપુરગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે યુનિવર્સિટી ના ચેરમેન તેમજ જી.આઈ.ડી.સી ગુજરાત ના ચેરમેન માનનીય બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને ગોકુલ ગ્લોબલ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ યોજાયો. જેમાં પુલવામામાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી, રજીસ્ટારશ્રી, સ્કૂલ તેમજ કોલેજના સ્ટાફ મિત્રો, વાલીઓ તેમજ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિતિ રહ્યા હતા.તસવીર : રશ્મિન દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો