તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર : સિદ્ધપુરમાં નિશાળ ચકલા મધ્યે ગોવર્ધનનાથજી નું પ્રાચીન મંદિર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુરમાં નિશાળ ચકલા મધ્યે ગોવર્ધનનાથજી નું પ્રાચીન મંદિર આવેલું છે મંદિરના પૂજારી મહેશભાઈ ઠાકરના જણાવ્યા પ્રમાણે પ્રતિ વર્ષે મહા વદ છઠ ના દિવસે શ્રીજી નો પાટોત્સવ ઉજવાય છે ચાલુ સાલે ભગવાનનો 399 મો પાટોત્સવ હોવાથી સવારથી જ શ્રીજીની ષોડષોપચાર પૂજા અર્ચના કર્યા બાદ મહા આરતી કરવામાં આવી હતી નિશાળ ચકલા વેપારી મિત્ર મંડળ તરફથી સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો