તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્વપુર : સિધ્ધપુર અેપીઅેમસી માર્કેટયાર્ડ ખાતે સિધ્ધપુર- ઊંઝા તાલુકા ગોપાલક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્વપુર : સિધ્ધપુર અેપીઅેમસી માર્કેટયાર્ડ ખાતે સિધ્ધપુર- ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા આયોજિત રબારી સમાજના 42મો ઈનામ વિતરણ સન્માન સમારંભ ડૉ. જયનારાયણભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં સમાજનાં અન્ય આગેવાનો તથા ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતાં.નવા પ્રમુખ તરીકે ઊંઝાના નવા પ્રમુખ તરીકે દેસાઈ દિનેશભાઈ વરવાભાઈની નિમણુંક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો