તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર : સિદ્ધપુરમાં પીજે.એ.ગલ્સૅ હાઈસ્કુલમાં આવેલ મોર્ડન પ્રા. શાળામાં વિજ્ઞાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુરમાં પીજે.એ.ગલ્સૅ હાઈસ્કુલમાં આવેલ મોર્ડન પ્રા. શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતુ. ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અને શાળાના વિજ્ઞાન ટીચર્સ શુક્લ નેહલબેનના માર્ગદર્શન હેઠળ સોલાર હર્બલ વોટર હીટર નેટ હાઉસ,ઘરઘંટી,વોટર પ્યુરીફાયરના મોડલ વિદ્યાર્થીઓએ બનાવીને પ્રદર્શન કર્યું હતું.અા કાર્યક્રમની શરૂઆત ઠાકર અશોકભાઈએ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએવિજ્ઞાન મેળાને દીપાવ્યો હતો આ વિજ્ઞાન મેળો જોવા દરેક સ્કૂલોના વિદ્યાર્થીઓ અને તેમના વાલી મંડળો પણ આવ્યા હતા.તસવીર : રશ્મિન દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો