તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરનો કાયદાનો વિદ્યાર્થી નેશનલ મૂટ કોર્ટ કોમ્પીટીશનમા અવ્વલ આવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : મહેસાણાની એસ.એમ.શાહ લૉ કૉલેજ ખાતે નેશનલ મૂટ કોર્ટ કોમ્પીટીશનનું આયોજન શનિ રવિના દિવસોમાં કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના લૉ ભણતા મુટ(વિદ્યાર્થીઓ)ની 30 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં સિધ્ધપુરના હાર્દિક ભરતભાઈ શર્માએ સચોટ દલીલો સાથે પ્રેઝન્ટેશન કરતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ કુ.સોનિયાબેન ગોકાણી,જસ્ટીસ એ.વાય કોગ્જે અને ખ્યાતનામ સિનીયર વકીલ પી.કે.જાની પણ અભિભૂત થયા હતા. જેઅો નેશનલ લેવલ સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ એક કેસ મૂકવાનો હોય છે અને જેના સંદર્ભે કાયદાની કલમોના આધારે દલીલો રજૂ કરવાની હોય છે.ત્યારબાદ અનુભવી વકીલોની પેનલ દ્વારા પુછાયેલ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો