તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર શહેરમાં શ્રીસ્થળ મેરાથોન 2020નું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર : સ્વામી વિવેકાનંદજીની જયંતિ નમિતત્તે સિધ્ધપુર શહેરના રાષ્ટ્રપ્રેમી યુવાનોનું સંગઠન શક્તિ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં સૌપ્રથમ વખત જન ભાગીદારીના પ્રયાસોથી સ્થળ મેરાથોન 2020 દોડશે સિદ્ધપુર જીતશે સિદ્ધપુર પ્રતિયોગિતાનુ આયોજન કરાયું હતું.ત્યારે મેરાથોન દોડ પ્રતિયોગિતાના રૂટ સનનગરના મેદાનમાં પ્રાર્થના સભા બાદ દોડ શરૂ થઇ બિન્દુ સરોવરથી એલ.એસ.હાઈ સ્કૂલ, સિવિલ થઇ જુના ગંજ બજારથી પથ્થર પોળ,નિશાળ ચકલા, ધર્મ ચકલાથી માધુ પાવડીયા ઘાટ આગળથી સરસ્વતી નદીના કોઝવે ઉપરથી પસાર થઇ સ્વયંભુ શ્રીવાલકેશ્વર મહાદેવના પ્રાંગણમાં દોડનું સમાપન કરાયુ હતુ. દોડ પ્રતિયોગિતામાં વિજેતાઓને 14 ટ્રોફી,18 ગોલ્ડ મેડલ,18 સિલ્વર મેડલ સહીત 1100 થી વધુ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપ્યા હતા. GIDCના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, મનીષભાઈ આચાર્ય સિદ્ધપુર પી.આઈ વિ.એસ.પટેલ સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો