તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન મોબાઇલ વેચાણના વિરોધમાં દુકાનો બંધ રાખી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં મોબાઇલ વેપારી એસોસિએશને શુક્રવારે ઓનલાઇન મોબાઇલ વેચાણનો વિરોધ નોંધાવ્યો હતો અને દિવસ દરમિયાન શહેરમાં મોબાઇલના વેપારીઓએ દુકાનો બંધ રાખી ઓનલાઇન વેચાણ બંધ કરોના નારા લગાવ્યા હતા.

મોડાસા મોબાઇલ વેપારી એસોસિએસને જણાવ્યું કે ઓનલાઇન વેચાણના વિરોધમાં શુક્રવારે 10 થી રાત્રીના 10 સુધી 100 કરતાં વધુ મોબાઇલના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

મલ્ટી લેવની કંપનીઓ ઓનલાઇન પ્રોડકટ ઓછી કિંમતે આપે છે અને જે મોબાઇલના મોડેલ ઓનલાઇનના બદલે ઓફ લાઇનમાં વેપારીઓ પાસે ઉંચી કિંમત લેવાય છે. તેથી ઓફ લાઇન અને ઓનલાઇનના વેચાણમાં એક જ ભાવ રાખવામાં આવે છે તેવી વેપારીઓની માંગણી ઉઠી છે. છે. મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટર તેમજ બસ સ્ટેશન વિસ્તાર અને કોલેજ રોડ પર દુકાનો બંધ રાખી પ્રોડ્કટનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો