તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં શિવમંદિર, ધર્મશાળા અને અન્નક્ષેત્ર ભોજન શાળાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ | થરાદના બળીયા હનુમાન મંદિર,અશોક વાટિકામાં મંદિરના આદ્યસ્થાપક સ્વર્ગસ્થ અશોકજી મહારાજના સુપુત્ર મોન્ટુ મહારાજે શિવ મંદિર,ધર્મશાળા,અન્ન ક્ષેત્ર ભોજન શાળાનું ખાત મુર્હૂત પંકજ મુની બાપુના વરદ હસ્તે કરાયું હતું.જેમાં મહેશ ભગત બાપુ,થરાદના ડો.કરસનભાઈ,દિનેશભાઈ બારોટ,ભગીરથ બારોટ,દિનેશભાઈ બારોટ,સરદારસિહ બાપુ,થાનપુરી બાપજી,કિસનસિંહ બાપુ,આદેશ પરિવારજનો,ભૂદેવો,વકીલો, અભેપુરા ગ્રામજનો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો