તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિહોરી : શિહોરી પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સોમવારે પેટ્રોલીંગમાં હતો.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી : શિહોરી પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સોમવારે પેટ્રોલીંગમાં હતો. ત્યારે શિહોરીથી ઉંબરી ગામ તરફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા અને ઉંબરીના બનાસ નદીમાં કોરીમાં જવાના રસ્તા પરથી પસાર થતા ખેતરમાં એક યુવક મોબાઇલમાં કાંઇક કરતો હોવાનું જોવા મળતાં અને તેની પાસે જઇ તપાસ કરતા વર્ધિલાલ લછાજી માળી (રહે.માળી-ગોળીયા) મોબાઇલમાં પબજી ગે ગેમ રમી રહ્યો હતો. તેથી શિહોરી પીએસઆઇ પી.જે.જેઠવાએ આ યુવકને પકડી જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તસવીર-સજ્જનસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...