તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિહોરી | કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પે.કેન્દ્ર શાળા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પે.કેન્દ્ર શાળા નં.1 માં વાર્ષિકૉત્સવ ગાય માતાજીના પ્રાંગણમાં યોજાયો હતો. જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને નાના બાળકોની કૃતિઓ નિહાળીને ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ થયા હતા. કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિહોરી અને તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યએ ઉપસ્થિત ગ્રામજનો, આગેવાનોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો